1 Samuel 16:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શાઉલના દાસોએ તેને કહ્યું, "જો, ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા તને હેરાન કરે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના સેવકોએ તેને કહ્યું, “અમે જોઈએ છીએ કે ઈશ્વર તરફથી મોકલાયેલો દુષ્ટાત્મા તમને હેરાન કરે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શાઉલના દાસોએ તેને કહ્યું, “હવે જો, ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા તમને હેરાન કરે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શાઉલના સેવકોએ તેને કહ્યું, “સ્વામી, જોયું ને, દેવનો પ્રેર્યો કોઈ દુષ્ટ આત્માં આપને કેવો સતાવે છે?