1 Samuel 16:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે તેઓ આવ્યા, ત્યારે તેણે અલિયાબની તરફ જોઈને મનમાં પોતાને કહ્યું કે નિશ્ચે ઈશ્વરનો અભિષિક્ત તેની સંમુખ તે જ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ આવ્યા એટલે યિશાઈના પુત્ર એલિયાબને જોઈને શમુએલે મનમાં કહ્યું, “પ્રભુનો પસંદ કરેલો માણસ તેમની સમક્ષ છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ આવ્યા ત્યારે એમ બન્યું કે અલિયાબને જોઈને તેણે કહ્યું, “નકકી યહોવાનો અભિષિક્તિ તેની સંમુખ છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ આવ્યા એટલે અલીઆબને જોઈને શમુએલને વિચાર આવ્યો કે, “જરૂર, યહોવાનો પસંદ કરેલો માંણસ એની સમક્ષ આવ્યો છે.”