1 Samuel 16:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી યિશાઈએ અબીનાદાબને બોલાવ્યો અને તેને શમુએલની આગળ થઈને ચલાવ્યો. અને શમુએલે કહ્યું કે, "ઈશ્વરે એને પણ પસંદ કર્યો નથી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી યિશાઈએ પોતાના પુત્ર અબિનાદાબને બોલાવીને શમુએલ આગળ રજૂ કર્યો. પણ શમુએલે કહ્યું, “ના, ઈશ્વરે તેને પણ રાજા તરીકે પસંદ કર્યો નથી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી યિશાઈએ અબીનાદાબને બોલાવ્યો, ને તેને શમુએલની આગળ થઈને ચલાવ્યો. અને તેણે કહ્યું, “યહોવાએ એને પણ પસંદ કર્યો નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યશાઇએ અબીનાદાબને બોલાવીને શમુએલની આગળ રજૂ કર્યો. અને શમુએલે કહ્યું, “ના, યહોવાએ તેને પસંદ કર્યો નથી.”