1 Samuel 17:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે શાઉલે તથા સર્વ ઇઝરાયલે પલિસ્તીએ કહેલા શબ્દો સાંભળ્યાં ત્યારે તેઓ નિરાશ થયા અને ઘણાં ભયભીત થયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ સાંભળીને શાઉલ અને તેના માણસો ગભરાઈને થરથરી ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને શાઉલે તથા સર્વ ઇઝરાયલે તે પલિસ્તીના એ શબ્દો સાંભળ્યા, ત્યારે તેઓ ગભરાઈ ગયા, ને ઘણા બીધા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ સાંભળીને શાઉલ અને તેના માંણસો ભયથી થથરી ગયા.