1 Samuel 17:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ચાળીસ દિવસો સુધી પેલો પલિસ્તી સવારે તથા સાંજે પાસે આવીને સામે ખડો થતો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ચાલીસ દિવસ સુધી રોજ સવારે અને સાંજે ગોલ્યાથ ઇઝરાયલને પડકારતો રહ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પેલો પલિસ્તી ચાળીસ દિવસ સુધી સવાર સાંજ પાસે આવીને સામે ઊભો રહેતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ચાળીસ દિવસ સુધી સવાર અને સાંજ પેલો પલિસ્તી ગોલ્યાથ બહાર આવતો અને તેમને પડકાર કરતો.