1 Samuel 17:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના ભાઈઓ, શાઉલ તથા સર્વ ઇઝરાયલ માણસો એલાની ખીણમાં, પલિસ્તીઓ સાથે લડતા હતા."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શાઉલ રાજા, તારા ભાઈઓ અને બીજા સર્વ ઇઝરાયલીઓ પવિત્ર એલા વૃક્ષની ખીણમાં પલિસ્તીઓ સાથે યુદ્ધમાં ઊતર્યા છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે શાઉલ તથા તેઓ તથા ઇઝરાયલના સર્વ માણસો એલાના નીચાણમાં પલિસ્તીઓની સાથે લડતા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજા શાઉલ, તારા ભાઈઓ અને બધા ઇસ્રાએલીઓ એલાહની ખીણમાં પલિસ્તીઓ સામે લડી રહ્યા છે.”