1 Samuel 17:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શાઉલ તથા ઇઝરાયલના માણસો એકત્ર થયા. તેઓએ એલાની ખીણમાં છાવણી નાખીને પલિસ્તીઓ સામે યુદ્ધ માટે વ્યૂહ રચ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શાઉલ અને ઇઝરાયલીઓએ એકત્ર થઈને પવિત્ર એલા વૃક્ષની ખીણમાં છાવણી નાખી, અને ત્યાં પલિસ્તીઓ સાથે લડવાને તૈયાર થયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શાઉલ તથા ઇઝરાયલના માણઁઓ પણ એકઠા થયા, તેઓએ એલાની ખીણમાં છાવણી નાખીને પલિસ્તીઓ સામે વ્યૂહ રચ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શાઉલ અને ઇસ્રાએલીઓએ ભેગા થઈને એલાહની ખીણમાં છાવણી નાખી અને પલિસ્તીઓ સામે લડવા, તેઓએ પર્વત હરોળ કરી.