1 Samuel 17:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પલિસ્તીઓ પર્વતની ઉપર એક બાજુએ પલિસ્તીઓ ઊભા રહ્યા અને પર્વતની ઉપર બીજી બાજુએ જ્યાં તેઓની વચ્ચે ખીણ હતી ત્યાં ઇઝરાયલીઓ ઊભા રહ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પલિસ્તીઓએ એક પર્વત પર અને ઇઝરાયલીઓએ બીજા પર્વત પર લડાઈનો વ્યૂહ ગોઠવ્યો. વચ્ચે ખીણ હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પલિસ્તીઓ એક બાજુએ પર્વત પર ઊભા રહ્યા, ને ઇઝરાયલ બીજી બાજુએ પર્વત પર ઊભા રહ્યા; તેઓની વચ્ચે ખીણ આવેલી હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પલિસ્તીઓ એક ટેકરી ઉપર એકઠાં થયાં અને ઇસ્રાએલીઓ બીજી ટેકરી ઉપર; બંનેની વચ્ચે એક ખીણ હતી.