1 Samuel 17:30 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે તેની પાસેથી ફરીને બીજાની પાસે ગયો અને તેને તે જ પ્રમાણે કહ્યું. લોકોએ ફરીથી તેને અગાઉના જેવો જ જવાબ આપ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે બીજા માણસ પાસે એ જ પ્રશ્ર્ન પૂછયો અને દરેક વખતે તેને એક જ જવાબ મળ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એમ કહીને તે તેની પાસેથી ફરીને બીજાની પાસે ગયો, ને તે જ પ્રમાણે પૂછ્યું; અને લોકોએ ફરીથી તેને આગળ પ્રમાણે ઉત્તર આપ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એમ કહીને તેણે બીજા માંણસ તરફ ફરીને તેને એ જ સવાલ પૂછયો, પણ બધાએ એ જ જવાબ આપ્યો.