1 Samuel 17:31 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે શબ્દો દાઉદ બોલ્યો તે સાંભળીને સૈનિકોએ શાઉલની આગળ તેને કહીં સંભળાવ્યા. તેથી શાઉલે દાઉદને તેડાવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કેટલાક માણસોએ દાવિદની એ વાત શાઉલને જણાવી. એટલે શાઉલે તેને બોલાવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે શબ્દો દાઉદ બોલ્યો તે સાંભળીને તેઓએ શાઉલને તે કહી સંભળાવ્યા; તેથી શાઉલે તેને તેડાવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદે જે કહ્યું હતું તે થોડા લોકોએ સાંભળ્યું, તેમણે શાઉલને આ વિષે કહ્યું. તેથી શાઉલે તેને બોલાવડાવ્યો.