1 Samuel 17:33 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શાઉલે દાઉદને કહ્યું, "તું પલિસ્તીની સામે જઈને તેની સાથે લડવાને શક્તિમાન જણાતો નથી; કેમ કે તું તો કેવળ જુવાન છે પણ તે તો પોતાની જુવાનીથી લડવૈયો છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શાઉલે કહ્યું, “ના, ના, તું તેની સાથે કેવી રીતે લડી શકે? તું છોકરો છે અને તે તો આજીવન યોદ્ધો છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શાઉલે દાઉદને કહ્યું, “તે પલિસ્તીની સામે જઈને તેની સાથે લડવાને તું શક્તિમાન નથી, કેમ કે તું તો કેવળ જુવાન છે, પણ તે તો પોતાની જુવાનીથી લડવૈયો છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શાઉલે કહ્યું, “ના, તું જઈને એ પલિસ્તી સાથે કેવી રીતે લડશે? તું તો નાનો છોકરો છે અને તેણે તો નાનો હતો ત્યારથી આખી જીંદગી લડવામાં જ ગાળી છે.”