1 Samuel 17:34 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાઉદે શાઉલને કહ્યું, "તારો સેવક પોતાના પિતાના ઘેટાં સાચવતો હતો. જયારે કોઈ સિંહ તથા રીંછ આવીને અને ટોળાંમાંના એક ઘેટાં પર ત્રાટકે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદે કહ્યું, “હું તમારો સેવક, મારા પિતાનાં ઘેટાં ચરાવતો ત્યારે સિંહ અથવા રીંછ આવીને ઘેટું ઉઠાવી જાય,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને દાઉદે શાઉલને કહ્યું, “તમારો સેવક પોતાના પિતાનાં ઘેટાં સાચવતો હતો, અને એક સિંહ તથા એક રીંછે આવીને ટોળામાંથી એક હલવાન લીધું,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદે ભારપૂર્વક જણાવ્યું, “નામદાર, હું માંરા પિતાનાં ઘેટાં ચારું છું. જો કોઈ વાર સિંહ કે રીંછ આવીને અમાંરા ટોળામાંથી ઘેટું ઉપાડી જાય છે,