1 Samuel 17:38 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શાઉલે પોતાનું કવચ દાઉદને પહેરાવ્યું. તેણે તેના માથા પર પિત્તળનો ટોપ મૂક્યો અને તેણે તેને કવચ પહેરાવ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે દાવિદને પોતાનું કવચ પહેરવા માટે આપ્યું. તેણે દાવિદના માથા પર તાંબાનો ટોપ મૂકયો અને પહેરવાને બખ્તર આપ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને શાઉલે પોતાનું કવચ દાઉદને પહેરાવ્યું, ને તેણે તેના માથા પર પિત્તળનો ટોપ મૂક્યો, ને તેણે તેને બખતર પહેરાવ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શાઉલે દાઉદને પોતાનું બખ્તર પહેરાવ્યું. તેના માંથા પર કાંસાનો ટોપ મૂકયો અને કવચ પહેરાવ્યું.