1 Samuel 17:41 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પલિસ્તી પોતાની ઢાલ ઊંચકનારને લઈને દાઉદની સામે આવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પેલો પલિસ્તી દાવિદ તરફ આવવા લાગ્યો, તેની ઢાલ ઊંચકનાર તેની આગળ ચાલતો હતો. તે નજીક આવતો ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે પલિસ્તી ચાલતો ચાલતો દાઉદ પાસે આવ્યો; અને ઢાલ ઊંચકનાર માણસ તેની આગળ ચાલતો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેની ઢાલ ઊંચકનાર તેની આગળ આગળ ચાલતો હતો. તે દાઉદની નજીક આવતો જતો હતો.