1 Samuel 17:48 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે તે પલિસ્તી ઊઠયો અને દાઉદ સામે લડવા સારુ પાસે આવવા લાગ્યો, ત્યારે દાઉદ ઉતાવળથી તે પલિસ્તીની સામે મળવાને સૈન્યની તરફ દોડીને ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગોલ્યાથ ફરીથી દાવિદની નજીક આવવા લાગ્યો અને દાવિદ તરત જ પેલા પલિસ્તી સાથે લડવાને તેની તરફ દોડયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે પલિસ્તી ઊઠીને દાઉદની સામે લડવાને પાસે આવવા લાગ્યો, ત્યારે એમ થયું કે દાઉદે ઉતાવળ કરી, ને તે પલિસ્તીને મળવાને સૈન્યની તરફ તે દોડ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તે પલિસ્તી ઊઠીને દાઉદની સામે લડવા આગળ આવવા લાગ્યો, એટલે દાઉદ પલિસ્તીઓના લશ્કર તરફ તેનો સામનો કરવા દોડી ગયો.