1 Samuel 17:54 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાઉદ પલિસ્તીનું માથું લઈને યરુશાલેમમાં આવ્યો, પણ તેણે તેનું કવચ તેણે પોતાના તંબુમાં મૂક્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદ ગોલ્યાથનું માથું યરુશાલેમ લઈ ગયો. પણ ગોલ્યાથનાં હથિયારો પોતાના તંબૂમાં રાખ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને દાઉદ પેલા પલિસ્તીનું માથું લઈને યરુશાલેમમાં આવ્યો, પણ તેનું કવચ તેણે પોતાના તંબુમાં મૂક્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદે ગોલ્યાથનું મસ્તક લીધું અને તે યરૂશાલેમ લઈ ગયો; એ પલિસ્તીના હથિયારો પોતાના તંબુમાં જ રહેવા દીધાં.