1 Samuel 17:56 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી રાજાએ કહ્યું, "જે કોઈ જાણતો હોય તેઓને પૂછ કે આ યુવાન કોનો દીકરો છે.?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આબ્નેરે જવાબ આપ્યો, “હે રાજા, આપના જીવના સમ હું જાણતો નથી.” શાઉલે કહ્યું, “તો જઈને શોધી કાઢ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને રાજાએ કહ્યું, “તે જુવાન કોનો દીકરો છે તેની તું તપાસ કર.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે રાજાએ તેને કહ્યું, “જા, તે કોનો પુત્ર છે, તે હકીકત શોધી લાવ.”