1 Samuel 17:57 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે દાઉદ તે પલિસ્તીનો સંહાર કરીને પાછો ફર્યો, ત્યારે આબ્નેર તેને શાઉલ પાસે લાવ્યો પલિસ્તીનું માથું દાઉદના હાથમાં હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી ગોલ્યાથને મારી નાખીને દાવિદ છાવણીમાં પાછો ફરતો હતો ત્યારે આબ્નેર તેને શાઉલ પાસે લઈ ગયો. ગોલ્યાથનું માથું હજુ દાવિદના હાથમાં જ હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે પલિસ્તીની કતલ કર્યા પછી દાઉદ પાછો આવ્યો, ત્યારે આબ્નેર તેને શાઉલ પાસે આવ્યો, ત્યારે આબ્નેર તેને શાઉલ પાસે લાવ્યો, એ વખતે તે પલિસ્તીનું માથું તેના હાથમાં હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી દાઉદ જયારે પલિસ્તીને માંરી નાખીને તેનું માંથું હાથમાં લઈને પાછો આવ્યો ત્યારે આબ્નેર તેને શાઉલ પાસે લઈ ગયો.