1 Samuel 17:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના પગે ઘૂંટણથી નીચે પિત્તળના બખતરો હતા અને તેના ખભા વચ્ચે પિત્તળની બરછી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના પગે પણ તેણે રક્ષણને માટે તાંબાનું બખ્તર પહેર્યું હતું અને તેના ખભા પર તાંબાની કટાર લટક્તી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેને પગે પિત્તળના ખોભળા હતા, ને તેના ખભા વચ્ચે પિત્તળનો ભાલો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેને પગે કાંસાનું બખ્તર ચડાવેલું હતું અને તેના ખભા ઉપર કાંસાનો ભાલો લટકાવેલો હતો.