1 Samuel 17:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો તે મારી સાથે લડી શકે અને મને મારી નાખી શકે, તો અમે અમારા લોકો તમારા ચાકરો થશે. પણ જો હું તેને હરાવું અને મારી નાખું, તો તમારે અમારા ચાકરો થઈને અમારી સેવા કરવી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો તે જીતી જાય અને મને મારી નાખે તો અમે તમારા ગુલામ બની જઈશું. પણ જો હું જીતું અને તેને મારી નાખું તો તમે અમારા ગુલામ બનશો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો તે મારી સાથે લડીને મને મારી નાખી શકે, તો અમે તમારા તાબેદાર થઈશું; પણ જો હું તેને જીતું ને તેને મારી નાખું, તો તમારે અમારા દાસ થઈને અમારા તાબેદાર થવું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો તે માંણસ મને માંરી નાખે, તો અમે તમાંરા ગુલામ થઈશું. પણ જો હું તેને માંરી નાખું, તો તમાંરે બધાએ અમાંરા ગુલામ થઈને અમાંરી સેવા કરવી.”