1 Samuel 18:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે તેના ચાકરોએ એ વાતો દાઉદને કહી, ત્યારે દાઉદને રાજાનો જમાઈ થવાનું પસંદ પડ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શાઉલે જે કહ્યું તે તેના અધિકારીઓએ દાવિદને જણાવ્યું અને રાજાના જમાઈ બનવાની વાતથી દાવિદ ખુશ થઈ ગયો. લગ્નના નિયત દિવસ અગાઉ દાવિદ અને તેના માણસોએ જઈને બસો પલિસ્તીઓને માર્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેના ચાકરોએ દાઉદને એ વાતો કહી, ત્યારે દાઉદને રાજાનો જમાઈ થવાનું પસંદ પડ્યું. અને તે દિવસો પૂરા થયા નહોતા,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદના અમલદારોએ શાઉલનાં શબ્દો તેને કહ્યાં. દાઉદે આ પ્રસ્તાવ સહર્ષ સ્વીકારી લીધો. અને તરત કામ ઉપાડ્યું.