1 Samuel 18:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે દિવસથી શાઉલ દાઉદને ઈર્ષાની નજરે જોવા લાગ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એમ તે દિવસથી તે દાવિદને ઈર્ષાની નજરે જોવા લાગ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે દિવસથી શાઉલે દાઉદને નજરમાં રાખ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે દિવસથી શાઉલ રાજા દાઉદને ઇર્ષ્યાની દૃષ્ટિથી જોવા લાગ્યો.