1 Samuel 19:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે દાઉદના માણસો અંદર આવ્યા ત્યારે, જુઓ, પલંગ પર ઘરની મૂર્તિઓ તથા બકરાના વાળનો તકિયો તેના માથાની જગ્યામાં મૂકેલો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે અંદર જઈને જોયું તો પથારીમાં કુટુંબની તરાફીમ મૂર્તિઓ અને તેના માથા આગળ બકરાના વાળનો તકિયો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે માણસો અંદર આવ્યા, ત્યારે જુઓ, પલંગ પર તો તરાફીમ હતાં, ને તેને ઓશીકે બકરાંના વાળનો તકિયો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શાઉલના મૅંણસો અંદર ગયા, અને જોયું તો પથારીમાં કૂળદેવતાની મૂર્તિ માંત્ર હતી.