1 Samuel 20:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી દાઉદે યોનાથાનને કહ્યું, "જો કદાચ તારો પિતા તને કઠોર વચનોથી ઉત્તર આપશે તો તેની જાણ મને કોણ કરશે?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી દાવિદે પૂછયું, “તારા પિતા ગુસ્સે થઈને જવાબ આપશે તેની મને કોણ ખબર આપશે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે દાઉદે યોનાથાનને કહ્યું, “જો કદાચ તારા પિતા તને કઠોરતાથી ઉત્તર આપે, તો મને તે કોણ કહેશે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે દાઉદે યોનાથાનને કહ્યું, “જો તારા પિતા તારી સાથે કઠોરતાથી વાત કરશે તો એની જાણ મને કોણ કરશે?”