1 Samuel 20:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી દાઉદ ખેતરમાં સંતાઈ રહ્યો. જયારે અમાસ આવી, ત્યારે રાજા જમવા માટે નીચે બેઠો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી દાવિદ ખેતરમાં સંતાઈ રહ્યો. ચાંદ્રમાસના પ્રથમ દિવસના ઉત્સવમાં શાઉલ રાજા ભોજનસમારંભમાં આવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ પ્રમાણે દાઉદ સીમમાં સંતાઈ રહ્યો. અને અમાસ આવી ત્યારે રાજા જમવા બેઠો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી દાઉદ ખેતરમાં સંતાઈ ગયો. અમાંસ આવી એટલે રાજા ભોજનમાં ભાગ લેવા આવ્યો.