1 Samuel 20:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હંમેશ મુજબ, રાજા પોતાના ભીંત પાસેના આસન પર બેઠો. યોનાથાન ઊભો રહ્યો અને આબ્નેર શાઉલની બાજુએ બેઠો. પણ દાઉદની જગ્યા ખાલી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને ભીંત નજીક પોતાના નિત્યના આસન પર બેઠો. આબ્નેર તેની સામેના આસન પર બેઠો અને યોનાથાન શાઉલની સામે બેઠો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને આગળના રિવાજ પ્રમાણે રાજા પોતાના આસન પર એટલે ભીંત પાસેના આસન પર બેઠો. યોનાથાન ઊભો રહ્યો હતો, ને આબ્નેર શાઉલની બાજુએ બેઠો હતો; પણ દાઉદની બેઠક ખાલી હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને પોતાનું હંમેશનું દિવાલ પાસેનું આસન લીધું. આબ્નેર તેની જોડેના આસન ઉપર બેઠો. અને યોનાથાન સામેના આસન પર બેઠો.