1 Samuel 20:28 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યોનાથાને શાઉલને ઉત્તર આપ્યો, "દાઉદે આગ્રહથી મારી પાસે બેથલેહેમ જવા સારુ રજા માગી છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોનાથાને જવાબ આપ્યો, “તેણે બેથલેહેમ જવા દેવા મને આગ્રહભરી વિનંતી કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યોનાથાને શાઉલને ઉત્તર આપ્યો, “દાઉદે બેથલેહેમ જવા માટે આગ્રહથી મારી પાસે રજા માગી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યોનાથાને શાઉલને જવાબ આપ્યો, “દાઉદે માંરી પાસે બેથલેહેમ જવાની રજા માંગી હતી.