1 Samuel 20:35 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સવારમાં, યોનાથાન એક નાના છોકરાંને લઈને દાઉદની સાથે ઠરાવેલે સમયે ખેતરમાં ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બીજે દિવસે સવારે તેઓ સંમત થયા હતા તે મુજબ યોનાથાન દાવિદને મળવા ખેતરમાં ગયો. તેણે પોતાની સાથે એક છોકરો લીધો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સવારમાં એમ થયું કે યોનાથાન એક નાના છોકરાને સાથે લઈને દાઉદની સાથે ઠરાવેલે વખતે ખેતરમાં ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બીજે દિવસે સવારે યોનાથાન દાઉદ સાથે નક્કી કર્યા મુજબ એક છોકરાને લઈને ખેતરમાં ગયો.