1 Samuel 20:36 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે પોતની સાથેના એ છોકરાંને કહ્યું, "દોડ અને જે બાણો હું મારું તે શોધી કાઢ." અને જયારે તે છોકરો દોડતો હતો, ત્યારે તે દરમિયાન તેણે એક બાણ તેનાથી આગળ માર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને તેને કહ્યું, “હું તીર મારું છું તે દોડીને શોધી લાવ.” છોકરો દોડયો અને યોનાથાને તેની પેલી બાજુએ તીર માર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે પોતાની સાથેના છોકરાને કહ્યું, “દોડ, હું જે બાણ મારું તે શોધી કાઢ.” છોકરો દોડતો હતો તે દરમિયાન તેણે એક બીજું બાણ તેનાથી [જરા] આગળ માર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે છોકરાને કહ્યું, “હું હમણા જે તીર છોડું છું તેને દોડીને લઇ આવ.” છોકરો દોડયો અને યોનાથાને તેના માંથાની ઉપરથી તીરો છોડ્યાં.