1 Samuel 20:37 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને યોનાથાને બાણ માર્યું હતું તે ઠેકાણે તે છોકરો પહોંચ્યો, ત્યારે યોનાથાને છોકરાંને હાંક મારીને, કહ્યું, "બાણ હજી તારાથી આગળ નથી શું?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
છોકરો તીર જ્યાં પડયું હતું ત્યાં પહોંચ્યો ત્યારે યોનાથાને તેને પોકારીને કહ્યું, “જો, તારી આગળ પડયું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યોનાથાને [પહેલું] બાણ માર્યું હતું તે ઠેકાણે તે છોકરો પહોંચ્યો, ત્યારે યોનાથાને છોકરાને પાછળથી હાંક મારીને કહ્યું, “બાણ હજી તારાથી આગળ નથી શું?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
છોકરો તીર જયાં પડ્યાં હતાં ત્યાં પહોંચી ગયો ત્યારે યોનાથાને તેને બૂમ પાડીને કહ્યું, “તીર તો ઘણા આગળ છે.”