1 Samuel 20:39 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તે છોકરો એ વિષે કશું જાણતો નહોતો. કેવળ યોનાથાન તથા દાઉદ તે બાબત વિષે જાણતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ બધાનો શો અર્થ હતો તે છોકરો જાણતો નહોતો. ફક્ત યોનાથાન અને દાવિદ જાણતા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ તે છોકરો કંઈ જાણતો નહોતો; કેવળ યોનાથાન ને દાઉદ તે બાબત જાણતા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ફકત યોનાથાન અને દાઉદ જ આનો અર્થ સમજતા હતા. છોકરાને કશી ખબર નહોતી.