1 Samuel 21:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે દિવસે દાઉદ ઊઠીને શાઉલની બીકથી ગાથના રાજા આખીશ પાસે નાસી ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એમ દાવિદ શાઉલ પાસેથી નાસી છૂટયો, અને ગાથના રાજા આખીશ પાસે ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદ ઊઠીને તે દિવસે શાઉલની બીકથી ગાથના રાજા આખીશ પાસે નાસી ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદ ઊભો થયો અને શાઉલથી આખીશનાં રાજા પાસે નાસી ગયો.