1 Samuel 21:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું મને ગાંડા માણસની ખોટ છે કે તમે આ માણસને મારી આગળ મૂર્ખાઈ કરવાને લાવ્યા છો? શું આ માણસને મારા ઘરમાં પ્રવેશવા દેવાય?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારે ત્યાં પાગલોની ખોટ છે કે તમે તેને મારી સમક્ષ પાગલપણું કરવા લાવ્યા છો? શું એવાને મારા ઘરમાં રાખવાનો છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું મને ઘેલા માણસની ખોટ છે કે તમે આ માણસને મારી હજૂરમાં ગાંડા ચાળા કરવાને લાવ્યા છો? શું આવા માણસને મારા ઘરમાં દાખલ કરાય?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
માંરી પાસે ગાંડા માંણસોની ખોટ છે કે તમે આ માંણસને માંરી હજૂરમાં ગાંડા ચાળા કરવાને લાવ્યા છો? શું આવા માંણસને માંરા ઘરમાં રાખવાનો છે?”