1 Samuel 22:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી રાજાએ અહિટૂબના દીકરા, અહીમેલેખ યાજકને તથા તેના કુટુંબનાં જેઓ, નોબમાં હતા તેઓને બોલાવવા એક જણને મોકલ્યો. તેઓ સર્વ રાજા પાસે આવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી શાઉલે અહિમેલેખ યજ્ઞકાર અને નોબમાં યજ્ઞકારો તરીકે કામ કરતાં તેના બધાં સગાંસંબંધીઓને બોલાવડાવ્યા. અને તેઓ તેની પાસે આવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે અહીટૂબનઅ દીકરા અહીમેલેખ યાજકને તથા તેના પિતાના આખા કુટુંબના યાજકો જે નોબમાં હતા તેઓને રાજાએ તેડાવ્યા. અને તે સર્વ રાજા પાસે આવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શાઉલે અહીટૂબના પુત્ર અહીમેલેખને અને તેના યાજક કુટુંબીઓને નોબમાંથી બોલાવ્યા, અને તેઓ બધા રાજાની સમક્ષ હાજર થયા.