1 Samuel 22:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અબ્યાથારે દાઉદને કહ્યું કે "શાઉલે ઈશ્વરના યાજકોને મારી નાખ્યા છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શાઉલે પ્રભુના યજ્ઞકારોની ક્તલ કરી છે તે તેણે દાવિદને જણાવ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને અબ્યાથારે દાઉદને ખબર આપી, “શાઉલે યહોવાના યાજકોને મારી નાખ્યા છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અબ્યાથારે શાઉલે યહોવાના યાજકોની હત્યા કર્યાની વાત દાઉદને કરી.