1 Samuel 22:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તું મારી સાથે રહે અને ગભરાઈશ નહિ. કેમ કે જે મારો જીવ લેવા માગે છે તે તારો પણ જીવ લેવા માગે છે. કેમ કે તું મારી સાથે સહીસલામત રહેશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારી સાથે રહે અને ગભરાઈશ નહિ. શાઉલ આપણને બંનેને મારી નાખવા માગે છે, પણ મારી સાથે તો તું સલામત રહેશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તું મારી સાથે રહે, બીશ નહિ. કેમ કે જે મારો જીવ [લેવા] માગે છે તે તારો પણ જીવ [લેવા] માગે છે. મારી સાથે તું સહીસલામત રહેશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તું અહીં માંરી સાથે રહે, ગભરાઈશ નહિ. જે કોઈ (શાઉલ) તારો જીવ લેવા પ્રયાસ કરે છે તે માંરો જીવ પણ લેવા મથે છે. માંરી સાથે તું સલામત છે.”