1 Samuel 22:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી ગાદ પ્રબોધકે દાઉદને કહ્યું, "તારા ગઢમાં રહીશ નહિ. અહીંથી નીકળીને યહૂદિયા દેશમાં જા. ત્યારે દાઉદ ત્યાંથી નીકળીને હેરેથના વનમાં ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગાદ સંદેશવાહકે દાવિદ પાસે આવીને કહ્યું, “અહીં ગુફામાં રહીશ નહિ, યહૂદિયા પ્રાંતમાં તાત્કાલિક જતો રહે.” તેથી દાવિદ ત્યાંથી હેરેથનાં જંગલમાં જતો રહ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ગાદ પ્રબોધકે દાઉદને કહ્યું, “ગઢમાં ન રહેતો; અહીંથી નીકળીને યહૂદિયા દેશમાં જા.” ત્યારે દાઉદ ત્યાંથી નીકળીને હેરેથના વનમાં ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ ગાદ પ્રબોધકે દાઉદને કહ્યું કે, “કિલ્લાની અંદર રહીશ નહિ. યહૂદાના પ્રદેશમાં જા” આથી દાઉદ કિલ્લામાંથી નીકળીને હેરેથના જંગલમાં ચાલ્યો ગયો.