1 Samuel 23:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી દાઉદે કહ્યું, "પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, તમારા સેવકે નક્કી સાંભળ્યું છે કે મારે લીધે નગરનો નાશ કરવાને શાઉલ કઈલા પર ચઢાઈ કરવાની તક શોધે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી દાવિદે કહ્યું, “હે પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, શાઉલ કઇલા આવવાની પેરવી કરે છે એવું મેં સાંભળ્યું છે અને તમારા આ સેવકને લીધે કઈલાનો નાશ કરવાનો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી દાઉદે કહ્યું, “હે ઇઝરાયલના ઈશ્વર યહોવા, તમારા સેવકે નક્‍કી સાંભળ્યું છે કે, મારે લીધે નગરનો નાશ કરવા શાઉલ કઈલા આવવાનો લાગ શોધે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી દાઉદે કહ્યું, “હે યહોવા, ઇસ્રાએલના દેવ મેં, તારા સેવકે એવું સાંભળ્યું છે કે શાઉલ કઈલાહ આવીને માંરે કારણે શહેરનો નાશ કરવાનો છે.