1 Samuel 23:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કઈલાના માણસો શું મને તેના હાથમાં સોંપી દેશે? તમારા સેવકના સાંભળ્યાં મુજબ શું શાઉલ અહીં આવશે? પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, હું તમને આજીજી કરું છું, કૃપા કરી તમારા સેવકને જણાવો." ઈશ્વરે કહ્યું, "તે ચઢાઈ કરશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું કઈલાના નાગરિકો મને શાઉલના હાથમાં સોંપી દેશે? મેં સાંભળ્યું છે તેમ શાઉલ શું ખરેખર આવશે? પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, મને જવાબ આપો એવી મારી આજીજી છે.” પ્રભુએ જવાબ આપ્યો, “શાઉલ આવશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું કઈલાના માણસો મને તેના હાથમાં સોંપી દેશે? તમારા સેવકના સાંભળ્યા પ્રમાણે શાઉલ અહીં આવશે શું? હે ઇઝરાયલના ઇશ્વર યહોવા, હું તમને આજીજી કરું છું કે, તમે તમારા સેવકને તે જણાવો.” યહોવાએ કહ્યું, “તે આવશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કઈલાહના નાગરિકો મને શાઉલના હાથમાં સોંપી દેશે? મેં સાંભળ્યા પ્રમાંણે શાઉલ ખરેખર આવશે? ઓ ઇસ્રાએલના દેવ યહોવા, કૃપા કરીને આ સેવકને જવાબ આપો.” યહોવાએ કહ્યું, “શાઉલ આવશે.”