1 Samuel 23:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી ઝીફીઓએ ગિબયામાં શાઉલ પાસે આવીને કહ્યું, "શું દાઉદ હોરેશના કિલ્લાઓમાં અમારી મધ્યે સંતાઈ રહ્યો નથી? એ કિલ્લા હખીલા પર્વત પર, એટલે દક્ષિણના અરણ્ય તરફ આવેલા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઝીફના કેટલાક માણસોએ શાઉલ પાસે ગિબ્યામાં જઈને કહ્યું, “દાવિદ અમારી મધ્યે યહૂદિયાના વેરાનપ્રદેશના દક્ષિણ ભાગમાં આવેલા હખીલા પર્વત પર હોરેશના ગઢોમાં સંતાઈ રહ્યો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યાર પછી ઝીફીઓએ ગિબયામાં શાઉલ પાસે આવીને કહ્યું, “અરણ્યની દક્ષિણે હખીલા ડુંગરના હોરેશના ગઢોમાં દાઉદ અમારી મધ્યે સંતાઈ રહ્યો નથી શું?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ ઝીફીઓએ ગિબયાહમાં શાઉલ પાસે આવીને કહ્યું, “દાઉદ અમાંરા ક્ષેત્રમાં, યશીમોનની દક્ષિણમાં, હખીલાહ ડુંગર પર કિલ્લામાં સંતાએલો છે.