1 Samuel 23:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે હવે, હે રાજા, ત્યાં આવવા માટેની તમારા હૃદયની સઘળી ઇચ્છા પ્રમાણે કરો. અમે તમને તમારા હાથમાં સોંપી દઈશું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાજા, અમારા માલિક, અમે જાણીએ છીએ તમે તેને પકડવા કેવા આતુર છો. તેથી અમારા પ્રદેશમાં આવો અને અમે તેને તમારા હાથમાં ચોક્કસ પકડાવી દઈશું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે હવે, હે રાજા, તમારા મનની ત્યાં આવવાની બધી ઇચ્છા પ્રમાણે ત્યાં આવો; અને તેને રાજાના હાથમાં સોંપી દેવો એ અમારું કામ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આપ નામદારની જયારે ઇચ્દ્ધા થાય ત્યારે આવો, અને તેને આપ નામદારને સોંપી દેવાનું કામ અમાંરું છે.”