1 Samuel 23:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેઓ ઊઠીને શાઉલની અગાઉ ઝીફમાં ગયા. દાઉદ અને તેના માણસો માઓન રાનમાં, અરણ્યની દક્ષિણે અરાબામાં હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તેઓ ત્યાંથી નીકળીને શાઉલની અગાઉ ઝીફમાં પાછા આવ્યા. હવે દાવિદ અને તેના માણસો માઓનના વેરાનપ્રદેશના ગઢોના દક્ષિણ ભાગમાં આવેલી અરાબાની ખીણમાં હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તેઓ ઊઠીને શાઉલની પહેલાં ઝીફમાં ગયા; પણ દાઉદ ને તેના માણસો તો માઓન રાનમાં અરણ્યની દક્ષિણે અરાબામાં હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાર બાદ ઝીફનાં લોકો ઝીફ પહોંચી ગયા. દાઉદ અને તેના મૅંણસો યશિમોનની દક્ષિણે આવેલાં માંઓનના રણમાં હતા.