1 Samuel 23:28 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી શાઉલ દાઉદનો પીછો કરવાને બદલે પાછો વળીને પલિસ્તીઓની સામે ગયો. એ માટે તે જગ્યાનું નામ તેઓએ સેલા-હામ્માહલકોથ પાડયું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી શાઉલ દાવિદનો પીછો છોડી દઈને પલિસ્તીઓ સાથે લડવા ગયો. તેથી તે જગ્યાને ‘સેલા હામ્મા હલકોથ’ એટલે ‘અલગતાનો ખડક’ કહે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આથી શાઉલ દાઉદની પાછળ લાગવાથી પાછો ફરીને પલિસ્તીઓની સામે ગયો; માટે તે જગાનું નામ તેઓએ સેલા-હામ્માહલકોથ પાડ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શાઉલે દાઉદનો પીછો પઢડવાનું બૈંધ કર્યું અને પલિસ્તીઓનો સામનો કરવા તે પાછો વળ્યો. આથી તે જગ્યા “સેલા-હામ્માંહલઢોથ” ને નામે ઓળખાય છે.