1 Samuel 23:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કઈલા ઉપર ચઢાઈ કરીને દાઉદ તથા તેના માણસોને ઘેરી લેવા સારુ શાઉલે સર્વ લોકોને યુદ્ધમાં બોલાવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી શાઉલે પોતાના લશ્કરની ટુકડીઓને કઈલા પર ચડાઈ કરી દાવિદ અને તેના માણસોને ઘેરો ઘાલી યુદ્ધ કરવા સાબદી કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી શાઉલે કઈલા પર ચઢાઈ કરીને દાઉદ તથા તેના માણસોને ઘેરી લેવા માટે સર્વ લોકોને યુદ્ધ કરવા બોલાવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કઈલાહે જઈને દાઉદને અને તેના માંણસોને ઘેરી લેવા માંટે શાઉલે લશ્કરને તૈયાર થવા જણાવ્યું.