1 Samuel 24:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે શાઉલ પલિસ્તીઓની પાછળ પડવાનું ટાળીને પાછો આવ્યો, ત્યારે તેને એમ કહેવામાં આવ્યું કે, "દાઉદ એન-ગેદીના અરણ્યમાં છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પલિસ્તીઓ સામેની લડાઇમાંથી પાછા ફર્યા પછી શાઉલને ખબર મળી કે દાવિદ એનગેદી નજીકના વેરાન પ્રદેશમાં છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શાઉલ પલિસ્તીઓની પાછળ પડવાનું પડતું મૂકીને પાછો આવ્યો ત્યારે એમ બન્યું કે, તેને સમાચાર મળ્યા, “જુઓ, દાઉદ એન-ગેદીના રાનમાં છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પલિસ્તીઓ સાથે યુદ્ધ કરીને શાઉલ પાછો આવ્યો તેને કોઈએ કહ્યું કે, “દાઉદ એન-ગેદીના વગડામાં છુપાયો છે.”