1 Samuel 24:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રાચીન લોકોની કહેવત છે, 'દુષ્ટતા તો દુષ્ટોમાંથી જ નીકળે છે.' પણ મારો હાથ તમારી સામે નહિ પડે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પેલી જૂની કહેવત તો તમે જાણો છો: ‘ભૂંડા માણસો જ ભૂંડું કરે છે.’ પણ હું તમને નુકશાન પહોંચાડવાનો નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પ્રાચીન લોકોની કહેવત છે તેમ, દુષ્ટતા દુષ્ટોમાંથી ઉત્પન્‍ન થાય છે; પણ મારો હાથ તમારા પર નહિ જ પડે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એક જૂની કહેવત છે કે, ‘દુષ્ટતા દુષ્ટોમાંથી નીકળે છે.’ “પણ હું તમાંરું કદી નુકસાન કરીશ નહિ.