1 Samuel 24:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે હવે મારી આગળ ઈશ્વરના સોગન ખા, તું મારી પછીના વંશજોનો નાશ નહિ કરે અને તું મારું નામ મારા પિતાના ઘરમાંથી નષ્ટ નહિ કરે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ પ્રભુને નામે આજે મને વચન આપ કે તું મારા વંશજોને જીવતા રહેવા દેશે; જેથી મારા પિતૃ કુટુંબમાંથી મારું નામ સદંતર નષ્ટ ન થઇ જાય.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે હવે મારી આગળ યહોવાના સોગન ખા કે, તું મારી પાછળ મારા સંતાનનો નાશ નહિ કરે, ને તું મારું નામ મારા પિતાના કુટુંબમાંથી નષ્ટ નહિ કરે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
માંટે આજે તું યહોવાના નામની પ્રતિજ્ઞા લે અને મને વચન આપ કે માંરા મરણ પછી તું માંરા વંશજોને નહિ માંરી નાખે અને માંરા પિતાના કુટુંબમાંથી માંરું નામ ભૂંસી નહિ નાખે.”