1 Samuel 24:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી દાઉદે પોતાના માણસોને ઠપકો આપ્યો, તેમને શાઉલ પર હુમલો કરવા દીધો નહિ. પછી શાઉલ, ગુફામાંથી નીકળીને તે પોતાને માર્ગે ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી પોતાના માણસો શાઉલ પર ત્રાટકી ન પડે તે માટે દાવિદે તેમને અટકાવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આમ કહીને દાઉદે પોતાના માણસોને વાર્યા, તેમને શાઉલની સામે ઊઠવા દીધા નહિ. પછી શાઉલ ગુફામાંથી ઊઠીને પોતાને માર્ગે પડ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આમ કહીને દાઉદે પોતાના માંણસોને પાછા વાર્યા, તેમને શાઉલની સામે ઊઠવા દીધા નહિ, પછી શાઉલ ગુફામાંથી ઊભો થઈને રસ્તે પડ્યો.