1 Samuel 25:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે પોતાના ગધેડા પર સવારી કરીને પર્વતની ઓથે જઈ રહી હતી, ત્યારે દાઉદ તથા તેના માણસો તેની સામે આવતા હતા અને તે તેઓને મળી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પર્વતની બાજુએ એક વળાંક આગળ થઈને તે પોતાના ગધેડા પર બેસીને જતી હતી ત્યારે તેને અચાનક દાવિદ અને તેના માણસોનો સામેથી ભેટો થઈ ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એમ થયું કે તે પોતાના ગધેડા પર સવારી કરીને પર્વતને ઓથે ઓથે ચાલતી હતી, તે સમયે, જુઓ, દાઉદ તથા તેના માણસો સામે આવતા હતા. અને તેને તેમનો ભેટો થયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગધેડા પર બેસીને તે એક ટેકરી ઉપર વળાંક લેતી હતી, ત્યાં દાઉદ અને તેના માંણસો તેને સામાં મળ્યા.