1 Samuel 25:41 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે ઊઠીને ભૂમિ સુધી નમીને નમન કર્યું અને કહ્યું, "જુઓ તમારી સેવિકા મારા માલિકના સેવકોનાં પગ ધોનારી દાસી જેવી છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અબિગાઈલે ભૂમિ સુધી નમીને કહ્યું, “હું તેમની સેવિકા છું અને તેમના સેવકોના પગ ધોવા તૈયાર છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે ઊઠીને જમીન સુધી વાંકી વળીને પ્રણામ કરીને કહ્યું, “જો, તારી દાસી મારા મુરબ્બીના ચાકરોના પગ ધોનારી ચાકરડી તુલ્ય છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અબીગાઈલે જમીન સુધી વાંકી વળીને નમન કર્યું કહેતા, “આ દાસી માંરા ધણીના સેવકોના ચરણ ધોવા તૈયાર છે.”